DivyaBhaskar
@DivyaBhaskar_DB
કપિલ મિશ્રાએ પોલીસ સામે આપ્યું હતું ઉશ્કેરણીજનક ભાષણ
4 years ago
જૂનાગઢના ખેડૂતે ભૂમાફિયાના ત્રાસથી કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની માંગણી કરી
4 years ago
સુરત / વરાછાની 12 વર્ષની દીકરીના કિડની,લિવરને પ્રથમવખત ગ્રીન કોરીડોર કરી 2.55 કલાકમાં અમદાવાદ પહોંચાડાયા
4 years ago
ભાજપે રાજ્યસભા માટે આફ્રિકાના યુગાન્ડામાં જન્મેલા, ફિલ્મમાં કામ કરી ચૂકેલા વકીલ અભય ભારદ્વાજની પસંદગી કરી
4 years ago
મધ્યપ્રદેશ: 240 વર્ષ પહેલાં ગ્વાલિયર-રાઘૌગઢ રજવાડા વચ્ચે ઊભો થયેલો અહંનો અંટસ આખરે કમલનાથને નડ્યો
4 years ago
જીંદગીમાં આપણું લક્ષ્ય જનસેવાનું હોવું જોઈએ - જ્યોતિરાદિત્ય સિંધીયા
4 years ago
ગામઠી થીમ પર મોરારીબાપુનો ઉતારો તૈયાર, માટીથી લીપેલાં રૂમ, પિત્તળના વાસણો અને ગાડું તૈયાર
4 years ago
વાતાવરણમાં પલટા સાથે રાજકોટમાં વાદળો છવાયા, જામનગરમાં હળવા ઝાપટાં
4 years ago
ગોંડલમાં દારૂ ક્યા મળે, જુગાર ક્યા રમાય? પોલીસની આંખ ખોલવા બેનરો મૂકાયા
4 years ago
હું ભાજપમાં છું અને ભાજપમાં જ મરવાનો છું: નીતિન પટેલ
4 years ago
મહિલાઓએ કોરોના વાઈરસને દેશમાંથી ભગાડવા ભજન બનાવ્યું, ‘કોરોના વાઈરસ ભાગ જા, ભારત મેં થારો કંઈ કામ રે’
4 years ago
દહેજ / કાસવા ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણના મોત, બે ઈજાગ્રસ્ત
4 years ago
તાપી ઉકાઇ જળાશયમાં હોડી પલટી, એક બાળકીનું મોત, 8ની શોધખોળ જારી
4 years ago
સુરત / પારીવારિક ઝઘડાનો કરુણ અંજામ, પત્નીને ચપ્પુના ઘા મારી પતિએ ફાંસો ખાધો
4 years ago
અમદાવાદમાં આરોપીએ લોકઅપમાં ‘નાયક નહિ ખલનાયક હું મેં’ ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો
4 years ago
માંડવીમાં રામેશ્વર મંદિર નજીક તાપી નદીમાં નહાવા પડેલા બાળક સહિત ત્રણના ડૂબી જતા મોત
4 years ago
દ્વારકામાં ફુલડોલ ઉત્સવની ઉજવણી, ભગવાન દ્વારકાધીશની આરતીમાં હજારો ભક્તો ઉમટ્યા
4 years ago
કોરોના વાઇરસના ભય વચ્ચે સોસાયટીઓમાં ધૂળેટીની રંગ અને ફુલોથી ઉજવણી
4 years ago
અમદાવાદ / વસ્ત્રાલના ચાર યુવકો મલેશિયાથી હેમખેમ અમદાવાદ પરત ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ
4 years ago
જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અન્ય 19 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
4 years ago
શહેરમાં ઉડી અબીલ-ગુલાલની છોળો, રેઈન ડાન્સ, મડ ડાન્સ અને તિલક હોળીથી ઉજવણી કરી
4 years ago
કલાલ દરવાજા વિસ્તારમાં શિવગંગા ગૃપ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી
4 years ago
ઇડરમાં જોખમી હોળી રમાઈ, બે જૂથોએ હોળીમાંથી સળગતા લાકડા લઈ એકબીજા પર ફેંક્યા
4 years ago
વસ્ત્રાલના ચાર યુવકો મલેશિયાથી હેમખેમ અમદાવાદ પરત ફર્યા, પરિવારમાં ખુશીનો માહોલ
4 years ago
ગુજરાત યુનિ.માં સેનેટ અને વેલ્ફેર બન્નેની ચૂંટણીમાં NSUIનો સપાટો, ABVPના વળતા પાણી
4 years ago
ગુજ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી, ABVPના કાર્યકરોએ ગાળાગાળી કરી પોલીસને લાફા માર્યાં, પોલીસનો લાઠીચાર્જ
4 years ago
ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસ સાથે ગાળાગાળી,પોલીસનો લાઠીચાર્જ, ગુજરાત પોલીસ હાય હાયના નારા લગાવ્યા
4 years ago
રાજકોટમાં પતિ-પત્નીએ આર્થિક સંકડામણને કારણે ઉંદર મારવાની દવા પી જિંદગી ટૂંકાવી, પતિનો મૃતદેહ બાથરૂમમાંથી મળ્યો
4 years ago
મોડાસા / સ્કૂલની અનોખી પહેલ, ભણવામાં હોશિયાર અને આર્થિક સ્થિતિ નબળી હોય તેવા પરિવારની દીકરીઓને શિક્ષણ માટે દત્તક લીધી
4 years ago
2022ની 15 ઓગસ્ટે પીરાણાના ડુંગરથી મુક્તિ,રોજ 6 હજાર ટન કચરાનો નિકાલ,21 વીઘા જમીન ખુલ્લી થઈ
4 years ago